Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

કાબુલમાં સુસાઈડ બોમ્બરના વાહન ઉપર અમેરિકી એરસ્ટ્રાઈકમાં બાળકો સહિત ૧૦ના મોત: ટોલોન્યૂઝ

ગઇકાલે અમેરિકા દ્વારા તાલિબાન સમર્થીત અલકાયદા આતંકીઓના સુસાઇડ બોમ્બર  સાથેના વાહન ઉપર કરવામાં આવેલ એરસ્ટ્રાઈક દરમિયાન અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં બાળકો સહિત ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયાનું અફઘાનિસ્તાનની સુપ્રસિદ્ધ ચેનલ ટોલો ન્યુઝ જણાવે છે.. 

(1:36 pm IST)