Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

શેર બજારમાં પ્રારંભમાં જ મોટો ઉછાળો: બલ્લે બલ્લે

શેર બજારમાં પ્રારંભમાં જ સેન્સેકસમાં ૩૪૯ પોઇન્ટનો જબરો ઉછાળો આવ્યો છે. અત્યારે ૫૬,૪૭૩ છે અને નિફટી ૧૬૮૨૦ છે.

(10:04 am IST)