Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

આંધ્રપ્રદેશમાં ૩રર લોકોને સર્પ ડંશઃ જીલ્લા સતાવાળાએ સર્પ શાંતિ યજ્ઞ કરાવ્‍યો

આધ્ર પ્રદેશના કૃપણા જીલ્લામાં વરસાદ થયા બાદ લગભગ ૩રર લોકોને સર્પડંશ થયાનો મામલો સામે આવ્‍યો છે. જીલ્લા સત્તાવાળાઓએ એક ધાર્મિક સ્‍થળમાં ‘‘સર્પ શાંતિ યજ્ઞ'' કરાવ્‍યો. મંદિરના સત્તાવાળા દ્વારા જાણવા મળ્‍યું  કે યજ્ઞમાં લગભગ ર૦૦૦ ખેડૂતો અને અન્‍ય લોકોએ ભાગ લીધેલ. રાજય સરકોર બધા પીડીતોને ર૦૦૦ ની આર્થિક સહાય જાહેર કરેલ છે.

(12:28 am IST)