Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

વોટરપ્રુફ હેડફોન્સથી પાણીમાં પણ સાંભળી શકાશે ગીત

Finis Duo, i360 અને Exeze WMR વોટરપ્રુફ હેડફોન્સ છે. તેને IPS x8 રેટિંગ પ્રાપ્ત છે. તેના પર પાણીની કોઇ અસર થતી નથી. તેનો 3 મીટર ઉંડા પાણીમાં પણ ઉપયોગ કરી શકો છો. આ ડિવાઇસને તમે સ્વીમીંગ કરતા સમયે પણ પહેરી શકો છો. પાણીની અંદર પણ તમને આ ઇયરપોનથી શાનદાર મ્યૂઝિક ક્વોલિટી મળે છે. જેમાં લિથિયમ ઓયમ બેટરી લાગેલી છે જે 7 કલાક સુધીનો બેટરી બેકઅપ આપે છે.

(2:38 pm IST)