Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કેન્દ્રીય નાણાં વિભાગે CBDTના પાંચ અધિકારીઓને એડિશનલ ચાર્જ સોંપ્યો, સુરતના CCIT શ્યામ કુમારને વડોદરા અને અમદાવાદનો વધારાનો ચાર્જ સોંપાયો

નવી દિલ્હી : કેન્દ્રીય નાણાં વિભાગે CBDTના પાંચ અધિકારીઓને એડિશનલ ચાર્જ સોંપ્યો છે જેમાં સુરતના CCIT શ્યામ કુમારને વડોદરા અને અમદાવાદનો વધારાનો ચાર્જ સોંપાયો હોવાનું જાણવા મળે છે

(11:22 pm IST)