Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

રાજસ્થાન સહિત ૪ રાજ્યોમાં એક અઠવાડિયા સુધી ચોમાસું આગળ વધે તેવી શક્યતા નથી: જૂનમાં દેશમાં ૧૦ ટકા વધુ વરસાદ પડ્યો: હવામાન ખાતુ

૭ મી જુલાઇ સુધી નૈઋત્યનું ચોમાસુ રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં આગળ વધે તેવી શક્યતા નહીં હોવાનું ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું છે. હવામાન ખાતાએ વધુમાં કહ્યું હતું કે જૂન મહિનામાં દેશમાં ૧૦ ટકા વધુ વરસાદ પડ્યો છે

(11:28 pm IST)