Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

બ્રાઝીલમાં બે દિવસ બાદ ફરી કોરોનાએ સ્પીડ પકડી

ડેલ્ટા વેરીયન્ટ ધીમે ધીમે આતંક મચાવે છે : ૨૪ કલાકમાં ૬૪૯૦૩ નવા કેસ : ત્યારબાદ ભારતમાં એક દિવસના આરામ બાદ ફરી કેસ ૪૦ હજારથી વધુ ૪૫૯૫૫ કેસ નોંધાયાઃ ૮૧૭ દર્દીઓએ જીવ ગુમાવ્યો : પોઝીટીવીટી રેટ ૨.૩૪%

ભારતમાં ૪૧.૦૧ કરોડ લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂકયા છે : રીકવરી રેટ વધીને ૯૬.૮૭% થયો : કુલ ૩૩.૨૮ કરોડ લોકોનું વેકસીનેશન થઈ ચૂકયુ છે

 

રશિયામાં ૨૦૬૧૬ નવા કેસ : ઈંગ્લેન્ડમાં પણ કોરોનાનો હાહાકાર યથાવત ચાલુ છે ૨૦૪૭૯ નવા કેસ : અમેરીકા ૧૦૯૦૯ કેસ : ફ્રાન્સ ૨૩૧૪ કેસ : શ્રીલંકા ૧૭૧૭ કેસ : સાઉદી અરેબીયામાં કોરોનાનો રાફડો ફાટ્યો નવા ૧૫૬૭ નવા કેસ : જાપાન ૧૦૦૨ કેસ : જર્મની ૫૭૦ કેસ : ઓસ્ટ્રેલિયા ૨૫ કેસ તથા હોંગકોંગમાં આજે ફરી રાહત ૧ કેસ નોંધાયો

બ્રાઝિલ        :     ૬૪,૯૦૩ નવા કેસ

ભારત         :     ૪૫,૯૫૧ નવા કેસ

રશિયા        :     ૨૦,૬૧૬ નવા કેસ

ઇંગ્લેંડ         :     ૨૦,૪૭૯ નવા કેસ

યુએસએ      :     ૧૦,૯૦૯ નવા કેસ

ફ્રાંસ           :     ૨,૩૧૪ નવા કેસ

યુએઈ         :     ૨,૧૮૪ નવા કેસ

શ્રીલંકા        :     ૧,૭૧૭ નવા કેસ

સાઉદી અરેબિયા    :    ૧,૫૬૭ નવો કેસ

જાપાન        :     ૧,૦૦૨ નવા કેસ

ઇટાલી        :     ૬૭૯ નવા કેસ

કેનેડા         :     ૬૦૨ નવા કેસ

દક્ષિણ કોરિયા :     ૫૯૫ નવા કેસ

જર્મની        :     ૫૭૦ નવા કેસ

બેલ્જિયમ     :     ૯૪ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :     ૨૫ નવા કેસ

ચીન          :     ૧૮ નવા કેસ

હોંગકોંગ      :     ૦૧ નવો કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૪૫ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા

નવા કેસો      :     ૪૫,૯૫૧ કેસો

નવા મૃત્યુ     :     ૮૧૭

સાજા થયા     :     ૬૦,૭૨૯

કુલ કોરોના કેસો     :   ૩,૦૩,૬૨,૮૪૮

એકટીવ કેસો   :     ૫,૩૭,૦૬૪

કુલ સાજા થયા      :   ૨,૯૪,૨૭,૩૩૦

કુલ મૃત્યુ       :     ૩,૯૮,૫૪૫

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૯,૬૦,૭૫૭

કુલ ટેસ્ટ       :     ૪૧,૦૧,૦૦,૦૪૪

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૩૩,૨૮,૫૪,૫૨૭

૨૪ કલાકમાં   :     ૩૬,૫૧,૯૮૩

પેલો ડોઝ      :     ૨૭,૪૨,૬૩૦

બીજો ડોઝ     :     ૯,૦૯,૩૫૩

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :     ૧૦,૯૦૯

પોઝીટીવીટી રેટ     :   ૨.૪%

હોસ્પિટલમાં    :     ૧૫,૪૬૬

આઈસીયુમાં   :     ૩,૮૯૪

નવા મૃત્યુ     :     ૪૦૩

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૩,૪૫,૨૬,૯૭૫ કેસો

ભારત       :    ૩,૦૩,૬૨,૮૪૮ કેસો

બ્રાઝીલ     :    ૧૧,૮૫,૧૩,૩૦૫ કેસો

ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર ઓછો થયા બાદ રીકવરી રેટમાં પણ સતત સુધારો ૯૬.૯૨% થયો

એક દિવસના આરામ બાદ ફરી એકવાર કોરોના કેસમાં કેરળમાં ૧૦ હજારથી વધુ ૧૩૫૫૦ કેસ સાથે મોખરે : ત્યારબાદ મહારાષ્ટ્ર ૮૦૮૫ કેસ : આંધ્રપ્રદેશ ૩૬૨૦ કેસ : આસામ ૨૬૭૨ કેસ : પશ્ચિમ બંગાળ ૧૫૯૫ કેસ : પુણે ૯૩૭ કેસ : મુંબઈ ૫૬૨ કેસ : અરૂણાચલ પ્રદેશ ૩૪૪ કેસ : મિઝોરમ ૩૬૪ કેસ : પંજાબ ૨૧૫ કેસ : ઉત્તરાખંડ ૧૯૪ કેસ : હિમાચલ પ્રદેશ ૧૬૭ કેસ : દિલ્હી ૧૦૧ કેસ : નાગાલેન્ડ ૯૪ કેસ : જયપુર ૩૭ કેસ : લખનૌ ૧૨ કેસ : વડોદરા - ગુડગાવ ૦૮  કેસઃ રાજકોટ ૭ અને ઈન્દોર ૬ કેસ નોંધાયા

કેરળ         :  ૧૩,૫૫૦

મહારાષ્ટ્ર     :  ૮,૦૮૫

તમિલનાડુ   :  ૪,૫૧૨

આંધ્રપ્રદેશ    :  ૩,૬૨૦

કર્ણાટક       :  ૩,૨૨૨

આસામ      :  ૨,૬૭૨

ઓડિશા      :  ૨,૬૪૦

પશ્ચિમ બંગાળ   :        ૧,૫૯૫

તેલંગાણા     :  ૯૮૭

પુણે          :  ૯૩૭

મણિપુર      :  ૭૮૦

બેંગ્લોર       :  ૭૫૩

મુંબઇ         :  ૫૬૨

છત્તીસગઢ    :  ૩૮૩

મેઘાલય     :  ૩૭૮

મિઝોરમ     :  ૩૬૪

અરુણાચલ પ્રદેશ         :        ૩૪૪

જમ્મુ કાશ્મીર :  ૩૦૮

ચેન્નાઈ       :  ૨૭૫

પંજાબ        :  ૨૧૫

ગોવા         :  ૨૧૩

પુડુચેરી       :  ૧૯૬

ઉત્તરાખંડ     :  ૧૯૪

બિહાર        :  ૧૯૦

હિમાચલ પ્રદેશ  :        ૧૬૭

ઉત્તરપ્રદેશ   :  ૧૭૨

સિક્કિમ       :  ૧૪૨

કોલકાતા     :  ૧૩૧

હૈદરાબાદ     :  ૧૩૦

રાજસ્થાન    :  ૧૨૧

દિલ્હી         :  ૧૦૧

ઝારખંડ       :  ૯૪

નાગાલેન્ડ    :  ૯૪

ગુજરાત      :  ૯૩

હરિયાણા     :  ૭૮

મધ્યપ્રદેશ   :  ૩૮

જયપુર       :  ૩૭

ચંડીગઢ      :  ૨૪

અમદાવાદ   :  ૨૦

સુરત         :  ૧૮

લખનૌ       :  ૧૨

ગુડગાંવ      :  ૦૮

વડોદરા      :  ૦૮

ભોપાલ       :  ૦૭

રાજકોટ      :  ૦૭

ઇન્દોર        :  ૦૬

(3:47 pm IST)