Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

સુપ્રીમ કોર્ટે (SC) ઉત્તરાખંડ સહિત આઠ રાજ્યોના માતા-પિતાના સંગઠનોની અરજી સ્વીકારી, જેમની માંગ છે કે ખાનગી શાળાઓને લોકડાઉન અવધિની ફી વસૂલતા અટકાવવામાં આવે : લોકડાઉનના સમયગાળા દરમિયાન ખાનગી શાળાઓના નિરંકુશ વર્તન અને વિધ્યાર્થીઓના માતા-પિતાને પડતી સમસ્યા અંગે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ માટે આ સંગઠનોએ સુપ્રીમ કોર્ટની દાદ માંગી છે : માતા-પિતાના સંગઠનોએ ઓનલાઇન વર્ગો પર પણ પ્રતિબંધ લાદવાની માંગ કરી : એસોસિએશન એમ પણ ઈચ્છા દર્શાવી છે કે ફી જમા ન કરવાના કારણે શાળાઓએ કોઈપણ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી ન મૂકવો જોઈએ : ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર અને દિલ્હીના સંગઠનોએ એસસીમાં સંયુક્ત અરજી કરી છે, જેને સર્વોચ્ચ અદાલતે સ્વીકારી લીધી છે તેમ જાગરણ.કોમ થકી જાણવા મળે છે.

સુપ્રીમ કોર્ટે (SC) ઉત્તરાખંડ સહિત આઠ રાજ્યોના માતા-પિતાના સંગઠનોની અરજી સ્વીકારી, જેમની માંગ છે કે ખાનગી શાળાઓને લોકડાઉન અવધિની ફી વસૂલતા અટકાવવામાં આવે : લોકડાઉનના સમયગાળા દરમિયાન ખાનગી શાળાઓના નિરંકુશ વર્તન અને વિધ્યાર્થીઓના માતા-પિતાને પડતી સમસ્યા અંગે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ માટે આ સંગઠનોએ સુપ્રીમ કોર્ટની દાદ માંગી છે : માતા-પિતાના સંગઠનોએ ઓનલાઇન વર્ગો પર પણ પ્રતિબંધ લાદવાની માંગ કરી :

એસોસિએશન એમ પણ ઈચ્છા દર્શાવી છે કે ફી જમા ન કરવાના કારણે શાળાઓએ કોઈપણ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી ન મૂકવો જોઈએ : ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર અને દિલ્હીના સંગઠનોએ એસસીમાં સંયુક્ત અરજી કરી છે, જેને સર્વોચ્ચ અદાલતે સ્વીકારી લીધી છે તેમ જાગરણ.કોમ થકી જાણવા મળે છે.

(11:33 pm IST)