Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ભારતના ન્યુઝપેપર્સની વેબસાઈટ ચીનમાં ખુલતી નથી : ચીનના ન્યુઝપેપર્સની વેબસાઈટ ભારતમાં ખુલે છે : દેશની પ્રજાને અંધારામાં રાખવા ચીને ભારતના મીડિયાની વેબસાઈટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો

બેજિંગઃ : ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ અને તે અંગેની મંત્રણાઓના દોર વચ્ચે નવી બાબત પ્રકાશમાં આવી છે.જે મુજબ ચીનમાં ભારતના ન્યુઝપેપર્સની વેબસાઈટ ખુલતી નથી.જયારે ભારતમાં ચીનના ન્યુઝપેપર્સની વેબસાઈટ ખુલે છે.

ચીનમાં વસતા લોકો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કના માધ્યમથી જ ભારતના મીડિયાની વેબસાઈટ ખોલી શકે છે.

(1:12 pm IST)