Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

અફઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થતાં 23 લોકોના મોત : હેલમંદ વિસ્તારનાં વ્યસ્ત બજારમાં કાર બોમ્બ બ્લાસ્ટ અને મોર્ટાર હુમલો

તાલિબાન અને અફઘાન સેના બંનેએ આ ઘટના માટે એકબીજાને દોષી ગણાવ્યા

કાબુલઃ અફઘાનિસ્તાનનાં હેલમંદ વિસ્તારનાં વ્યસ્ત બજારમાં સોમવારનાં રોજ એક કાર બોમ્બ બ્લાસ્ટમાં અને મોર્ટાર હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછાં 23નાં મોત થયાં છે. વિસ્તારનાં ગવર્નરનાં કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે.

તાલિબાન અને અફઘાન સેના બંને સંગિન જિલ્લામાં થયેલી આ ઘટના માટે એકબીજાને દોષી ઠહેરાવી રહ્યાં છે. તાલિબાને એવો દાવો કર્યો છે કે સૈનિકોએ બજારમાં મોર્ટાર ફેંક્યા બીજી બાજુ સેનાનું કહેવું છે કે વિદ્રોહીઓએ નાગરિકોને નિશાન બનાવીને મોર્ટારનાં ગોળા ફેંક્યા અને એક કાર બોમ્બ વિસ્ફોટ કર્યો.છે 

(12:00 am IST)
  • વસવાટ હોય તેવી સુપર-પૃથ્વીની શોધ : ૧૧ અબજ પ્રકાશ વર્ષ દુર આવેલ ''સુપર-પૃથ્વીઓ''ની વૈજ્ઞાનિકોએ શોધ કરી છે, જયાં વસવાટ હોવાની શકયતા access_time 3:53 pm IST

  • સુરતના મહિધરપુરા હીરાબજાર ક્લસ્ટર તરીકે જાહેર:પાટીદાર ભવનથી લિંબુશેરી, પીપળા શેરી, નગીનદાસની શેરી, હવાડા શેરી, થોભા શેરી, જદાખાડી રોડ, હાટ ફળિયું, ભોજાભાઈની શેરી અને પાટીદાર ભવન રોડ સુધીના ૧૨૬૨ મકાનોને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યા access_time 9:38 pm IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત્ત થયેલા ૪૦ કર્મચારીઓ- અધિકારીઓની સેવા લેવી કે નહીં ? ૧૦મીએ સિન્ડીકેટમાં ફેંસલો access_time 3:50 pm IST