Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કોરોનાથી લડવામાં એકબીજાની મદદ માટે WHO ની સાથે મળી ૩૭ દેશોને કરી ભાગીદારી

કોરોના વાયરસથી લડવામાં એકબીજાને મદદ કરવા માટે વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય સંગઠન સાથે મળી ૩૭ દેશોને એક ભાગીદારી બનાવી છે. આ દેશોએ મળીને કોરોના વાયરસની વેકસીન દવાઓ અને ડાયગવોનિસ્‍ટીક ટુલ્‍સ પર સામુહિક માલિકીનો હકનો અવાજ ઉઠાવ્‍યો છે. પુરી દુનિયામાં ફેલાયેલી મહામારીને લઇ આ દેશોને ડર છે કે વેકસીન અને દવાઓની પેટન્‍ટ હંસલ કરી થોડા દેશ આના ઉપયોગમાં કાનૂની અડચણ પેદા કરી શકે છે.

(10:52 pm IST)