Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ફિલીપીંસમાં લોકડાઉનમાં ઢીલની ઘોષણા

ફિલીપીંસના રાષ્‍ટ્રપતિ રોડ્રિગો દુતર્તે એ લોકડાઉનમાં સોમવારથી ઢીલ આપવાની ઘોષણા કરી છે અહીં ઘણા સમયથી લોકડાઉન લાગેલું છે.

(10:39 pm IST)