Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કોરોના મહામારીને લઇ જર્મનીની ચાંસલર જી-૯ બેઠકમાં ભાગ નહીં લે

જર્મનીનાી ચાંસલર એંજેલા મર્કેલ એ અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની જી-૯ બેઠકમાં ભાગ લેવાનું આમંત્રણ ઠુંકરાવ્‍યું છે. અમેરિકામાં વિકીસત દેશોનું સંગઠન જી-૯ની બેઠક થવાની છે. આમા સામેલ થવા માટે ટ્રમ્‍પએ એંજેલો મર્કેલને આમંત્રણ મોકલ્‍યું હતું. રોયટરની એક રિપોર્ટ મુતાબિક આ બારામાં જાણકારી આપતા જર્મની સરકારના પ્રવકતા સ્‍ટેર્ફન સીબેરેટએ કહ્યું કે જર્મનીની ચાંસલર એંજેલા મર્કેલ જી-૯ની બેઠકમાં ભાગ લેવા માટે ટ્રમ્‍પના આમંત્રણ પર અભિનંદન આપ્‍યા છે. કોરોના મહામારીને લઇ એંજેલા મર્કેલ જશે નહીં.

(10:35 pm IST)