Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

દેશના 80 ટકા લોકો આધારના ડેટાની સિક્યોરિટી મામલે ચિંતિત : સર્વે

નવી દિલ્હી :એક અભ્યાસ મુજબ દેશના 80 ટકા લોકો પોતાના આધાર ડેટા સિક્યોરિટી લઇને ચિંતિત છે માર્કેટ રિસર્ચ અને એનાલિસીસ કંપની વેલોસીટી એમઆરના રાષ્ટ્રીય સ્ટડીએ 5800 લોકો વચ્ચે આધાર ડેટા સિક્યોરિટી અંગે રિસર્ચ કર્યું હતું જેમાં 10માંથી 8 લોકોએ ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે સરકારે ઓનલાઇન ડેટા પ્રોટેક્શનને લઈને હસ્તક્ષેપ કરવો  જોઈએ

(9:04 pm IST)