Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ગૂગલમાં ટેકિનકલ ખામી શોધીને ઉરુગ્વેના એક ૧૭ વર્ષીય યુવાને મેળવ્યું ૨૫ લાખનું ઇનામ

ગૂગલ અવાર નવાર સર્ચ એન્જિનમાં ટેકિનકલ ખામી શોધવા માટે પ્રોગ્રામનું આયોજન કરે છે. જેમાં ખામી શોધનારને કંપની લાખો ડોલરનું ઈનામ પણ આપે છે. આ વખતે આ કારનામું ઉરુગ્વેના એક ૧૭ વર્ષીય યુવાને કરી બતાવ્યુ છે. તેણે ગૂગલ સિકયુરિટીમાં ભૂલ શોધવાને બદલે ૩૬ હજાર ડોલર એટલે કે ૨૫ લાખ રૂપિયાનું ઈનામ આપ્યું છે.ઈજેકેલ પેરેરા ૧૦ વર્ષની ઉંમરથી જ કમ્પ્યૂટર ચલાવે છે.

(1:02 pm IST)