Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

અમેરિકા કરતા દરરોજ આઠ ગણા વધુ કોરોના કેસ ભારતમાં નોંધાય છે: મૃત્યુઆંક પણ ઝડપભેર વધતો જાય છે: દિવસ આખો શહેરોમાં એમ્બ્યુલન્સની સતત ચિચિયારીઓ

અમેરિકા કરતાં ભારતમાં રોજના ૮ ગણા વધુ કોરોના કેસ નોંધાય છે, આજે પોણા ચાર લાખથી વધુ નવા કેસ અને ૩૪૯૮ નવા મૃત્યુ, દેશભરમાં અતિ ચિંતાજનક સ્થિતિ: બ્રાઝિલમાં ૬૬ હજાર: અમેરિકામાં ૪૬ હજાર: ફ્રાન્સમાં ૨૬ હજાર: જર્મનીમાં ૨૨ હજાર: ઇટાલીમાં ૧૪ હજાર: અને રશિયામાં ૯ હજાર: નવા કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે

(10:48 am IST)