Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કેરળમાં એલ.ડી.એફ. મોરચો જંગી બહુમતીથી ફરી સત્તા તરફ દોટ મૂકી રહ્યો છે

ઇન્ડિયા ટુડે ના એક્ઝિટ પોલ મુજબ એલ.ડી.એફ. મોરચાને ૧૦૪ થી ૧૨૦ બેઠકો મળશે, જ્યારે યુ.ડી.એફ. મોરચાને ૨૦ થી ૩૬ અને ભાજપના એનડીએ મોરચાને ૦ થી બ૨ બેઠકો કેરળમાં મળશે. આમ એલ.ડી.એફ. મોરચો સત્તા તરફ ફરી દોટ મૂકી રહ્યો છે.

(12:00 am IST)