Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

વર્ષેટાઇલ ગાયિકા હિમાલી વ્યાસ નાયક દ્વારા ગવાયેલ અને વિખ્યાત કમ્પોઝર આલાપ દેસાઈ દ્વારા કમ્પોઝ કરાયેલ હોલી સ્પેશિયલ ગીત 'શ્યામ રંગ' થયું યુટ્યુબ પર રિલીઝ : આપ પણ માણો આ અદભુત ગીત

ગીતના બોલ લેજેન્ડરી સિંગર - કમ્પોઝર શ્રી આશિત દેસાઈએ લખ્યા છે.

મુંબઈ : શ્યામ રંગ એક મૂળ હોરી છે જે સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી આશીત દેસાઇએ લખ્યું છે, જે ખૂબ જ પ્રતિભાશાળી ગાયક-સંગીતકાર આલાપ દેસાઈ દ્વારા રચિત છે અને તેને વર્ષેટાઇલ ગાયિકા હિમાલી વ્યાસ નાયક દ્વારા ગવાયું છે.

આ સુંદર ઠુમરી કમ્પોઝિશન બે રાગ - અભોગી અને બાગેશ્રી પર આધારીત છે. તો આપ પણ માણો આ સુંદર હોલી સ્પેશિયલ ગીત.

(4:00 pm IST)