Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લીફટમાં પણ સોશ્યલ ડીસ્ટન્સીંગ

કોરોના વાયરસના કારણે લોકો ઘરમાં જ રહે અને સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવે તે ખુબ જ જરૂરી છે. હાઈરાઈઝ બિલ્ડીંગો અથવા લીફટવાળી ઈમારતોમાં લીફટમાં પણ સોશ્યલ ડીસ્ટન્સીંગનું ઉદાહરણ પુરૂ પાડતી તસવીર વાયરલ થઈ છે.

(3:56 pm IST)