Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

બપોરે ૧-૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ભાવનગરમાં કોરોનાથી મહિલાનું મોત અને નવા ૫ કેસ સાથે ગુજરાતમાં ૬ મોત અને ૬૯ કેસ, ૩૩ કેસ સ્થાનિક કક્ષાએ ચેપ લાગવાથી થયા: દેશમાં ૧૦૭૦ કેસ, 30 મોત, ૧૦૦ સજા થયા..: ૧ લાખ અમેરિકનો કોરોનાનો ભોગ બનશે, ટ્રુમ્પને ટેબલ ઉપર ચોંકાવનારો હેવાલ મુકાયો: લોકડાઉન નહીં વધારાય, કેન્દ્રીય સચિવની જાહેરાત

(1:09 pm IST)