Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

પ્રારંભે ૧૦૦૦થી વધુ પોઈન્ટના કડાકા બાદ શેરબજારમાં સુધારોઃ ડોલર સામે રૂપિયો ૭૫.૧૪

મુંબઈઃ આજે શેરબજાર ૧૦૭૦ના ગાબડા સાથે બજાર ખૂલ્યુ હતુ. નિફટી પણ ૨૮૪ ડાઉન સાથે ખુલી હતી. ૧૦.૧૫ કલાકે સેન્સેકસ ૪૪૭ પોઈન્ટ ઘટીને ૨૯૩૬૭ અને નિફટી ૧૨૫ પોઈન્ટ ઘટીને ૮૫૩૫ ઉપર છે. ડોલર સામે રૂપિયો ૭૫.૧૪ ઉપર છે. આજે બેન્ક, મેટલ, ફાર્મા, આઈટી, રીયલ્ટી, ઓટો સહિતમા વેચવાલી હતી.

 

(11:29 am IST)