Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

(યાદેવી શકિત રૂપેણ સંસ્થિતા)

સપ્ત લોકી દુર્ગા

નવલી નવરાત્રીમાં નારી શકિતનો કયાંય જોટો મળે તેમ નથી.

માં આંબા ભવાની, જગદંબા શકિત સ્વરૂપા જગત જનની મૈયાના નવ દિવસના અલગ અલગ સ્વરૂપોનો વિશેષ અર્થરહેલો છે.

ગરવો ગુજરાતી અને માતાજીનો ગરવો ગરબો વિશ્વ પ્રસિદ્ધ બની ગયા છે.

નવરાત્રીના નવ દિવસો દરમીયાન માં દુર્ગાની આરાધના -સ્તૃતિ કરાય છે....કે હે માં તારી કૃપા....આશિષ....અમારા પર સતત વરસતા રહે.

આ પાવન કારી દિનોમાં અંતરના ઉંડાણથી પ્રાર્થના કરવામાં આવે છે. - હે માં તમે અમારા હૃદયમાં ચૈતન્યરૂપે વસો-અમારા કર્મોને સદ્દમાર્ગે સારી દિશામાં વાળો.

નવરાત્રીના આ નવા દિવસોમાં વિવેકનો ઉપયોગ કરી માણસાઇનો મલાજો રાખી, નવ દિવસના આ પર્વમાં ચાર ચાંદ લગાવી દઇએ.

ઓમ અસ્મ, શ્રી દુર્ગા સપ્ત લોકીસ્તોત્ર !

મંત્રસ્ય નારાયણ ઋષિ !

અનુષ્ટુપ છંદઃ શ્રી મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વત્યો દેવતા !

શ્રી દુર્ગા પ્રીત્યર્થે સાત લોકી દુર્ગાપાઠે વિનિયોગ!

શિવ ઉવાચ

દેવી ત્વ ભકત સુલભે સર્વકાર્ય વિદ્યાયિનીI

કલૌ હિ કાર્ય સિદ્ધ પચર્થમ, ઉપાય બ્રુ હિમત્નતI

દેવાવાચ

શ્રુણ દેવ પ્રવકયામિ કલૌસર્વષ્ટ સાધનમI

મર્યા તવૈવ સ્નેહેના યમ્બાસ્તુતિઃ પ્રકાશયતેIા

ઓમ જ્ઞાનિનાયી ચેતાસી દૈવી ભગવતી દિસાI

બલાદાયકૃષ્ય મોહાય મહામાયા પત્રચ્છતિIા

દુર્ગેસ્મૃતા હરસિ ભીતી મશૈષ જન્તો.

સ્વસ્થેઃ સ્મૃતા મતિ પતિવ શુંભ દદાસિI

દારિદ્રયઃ દુઃખતી મહારિણી કા ત્વદન્યા

સર્વોપકાર કરણાય સદાદ્ર ચિત્તા

સર્વ મંગલમાંગલ્યે શિવે સવાર્થ સાધિકે

શરણ્યે ત્રંબકે ગૌરિ નારાયણી નમો સ્તુતેIા

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:29 am IST)
  • અમદાવાદ - વડોદરા - સુરત - રાજકોટ - ભાવનગર - ગાંધીનગરને કોરોના માટે હોટ-સ્પોટ જાહેર કરવામાં આવ્યા : આ હોટ-સ્પોટ આસપાસના ૫ કિ.મી.ના વિસ્તારમાં બફર ઝોન : આ તમામ વિસ્તારોમાં 'મૂવમેન્ટ' ઉપર પ્રતિબંધ લગાવાયો : અમદાવાદ, વડોદરા, સુરત હોટસ્પોટ તરીકે જાહેર : રાજકોટ, ભાવનગર, ગાંધીનગરનો પણ હોટસ્પોટ તરીકે સમાવેશ : હોટ સ્પોટના આસપાસના ૫ કિ.મી. વિસ્તારમાં બફર ઝોન : આ તમામ વિસ્તારોમાં મૂવમેન્ટ પર પણ પ્રતિબંધ લગાવાયો access_time 4:27 pm IST

  • કોરોના વાયરસ વધુ એક લાખ અમેરિકનોનો ભોગ લેશે : વ્હાઈટ હાઉસે આ આંકડો જાહેર કર્યો છે : ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ ગંભીર આંકડાઓ આજ સુધીના સૌથી વધુ 'ચોક્કસાઈભર્યા' સ્ટડી કર્યાના પગલે મારા ડેસ્ક ઉપર મૂકવામાં આવ્યા છે access_time 3:32 pm IST

  • વિશ્વમાં કોરોના વાયરસના કેસ સવા સાત લાખને આંબવા આવ્યો છે : કુલ કેસ ૭,૨૩,૧૨૪ થયા છે : કુલ મૃત્યુ ૩૪૦૦૦ થવા આવ્યા છે (૩૩,૯૮૬) અને રીકવર ૧,૫૧,૭૯૮ થયા છે : યુએસએમાં કુલ કેસ ૧,૪૨,૬૩૭ અને મૃત્યુ ૨૪૮૫ થયા છે : રીકવર ૪૫૫૯ થયા છે access_time 12:49 pm IST