Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

અદાણી અમારા ૬૨ પ્રશ્નોના યોગ્ય જવાબ આપી શક્યા નથી: હિન્ડેનબર્ગ

અમારા ૮૮ પ્રશ્નોમાંથી ૬૨ પ્રશ્નોના ચોક્કસ જવાબ આપવામાં અદાણી નિષ્ફળ ગયા, '૪૧૩ પૃષ્ઠ'ના જવાબમાં અમારા અહેવાલ સાથેના મુદ્દાઓ પર કેન્દ્રિત માત્ર ૩૦ પૃષ્ઠોનો સમાવેશ થાય છે: અદાણી ગ્રુપ પર હિન્ડેનબર્ગનો પલટવાર.. નાણાકીય ગેરરીતિ અને શેલ કંપનીઓ સંબંધિત ૮૮ સવાલોના જવાબ આપવાનો અદાણી સામે હિન્ડેનબર્ગએ  પડકાર ફેંક્યો હતો. હિન્ડેનબર્ગના રિપોર્ટ પછી ૧૭ કંપનીઓના પાટિયા પડી ગયા હતા અને ૩૦ કંપનીઓના શેરના ભાવ ૧૫ થી ૨૬% તૂટી ગયા હતા.

(11:00 am IST)