Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

અકિલા ડિજિટલ : રમકળાઓ સાથે રમવાની ઉંમરે, રાજકોટના 13 વર્ષીય જય વ્યાસે ગુજરાતના વિવિધ શહેરોમાં હોર્સ શોમાં અનોખા પરાક્રમ કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

અકિલા ડિજિટલ : રમકળાઓ સાથે રમવાની ઉંમરે, રાજકોટના 13 વર્ષીય જય વ્યાસે ગુજરાતના વિવિધ શહેરોમાં હોર્સ શોમાં અનોખા પરાક્રમ કરીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.

જય પાંચ વર્ષનો હતો ત્યારથી તેને અશ્વો પ્રત્યે ખૂબ ચાહના હતી. પછી શું? પરિવારે ટેકો આપ્યો અને આજે રાજકોટનો જય વ્યાસ એટલો આગળ વધી ગયો છે કે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ આ બાળકનું સન્માન કર્યું છે. ચાલો જાણીએ રાજકોટના 13 વર્ષના જય વ્યાસની કહાની અકિલા ડિજિટલ સાથે.

કેમેરામેન : સંદીપ  બગથરીયા l એન્કર : નિલેશ શીશાંગીયા 

અકિલા ડિજિટલ, રાજકોટ, ગુજરાત

(10:45 pm IST)