Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણીએ છેલ્લા બે મહીનાથી સતત પ્રયત્નશીલ રહીને બજેટને આખરી ઓપ આપ્યો

રાજકોટઃ મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ વર્ષ ૨૦૧૯-૨૦નું ૨૦૫૭ નુ કરોડનું બજેટ આજે સ્ટેન્ડીંગ કમીટીની મંજુરી અર્થે રજુ કર્યુ હતું. આ બજેટ બનાવવા માટે ચીફ એકાઉન્ટન્ટ અમિતભાઇ સવજીયાણીએ તથા તેમના કર્મચારી સ્ટાફે સતત બે મહીના સુધી દિવસ-રાત પ્રયત્નશીલ રહીને ગઇ મોડી રાત્રે બજેટને આખરી ઓપ આપ્યો હતો.

(3:19 pm IST)