Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

૨૦૧૫માં નેપાળમાં આવેલા ભૂકંપ પછી, વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈને સંયુકત માપવા માટે ભારતની દરખાસ્તને નેપાળે નકારી કાઢી છે

એવરેસ્ટની ઊંચાઈ માપવામાં અંદાજે બે વર્ષનો સમય અને લગભગ રૂ. ૨૫ કરોડનો ખર્ચ થાય તેમ છે. ઘણા વૈજ્ઞાનિકોએ ધરતીકંપ પછી એવરેસ્ટની ઊંચાઈ અંગે શંકાઓ વ્યકત કરી છે.

(3:29 pm IST)