Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

હાર્ટ એટેકના દર્દીનો ઈલાજ કરતી વખતે ડોકટરને આવ્યો હુમલોઃ તુરત મોત થયું

હૈદ્રાબાદઃ તેલંગણામાં હાર્ટ એટેકના દર્દીની સારવાર કરતી વેળાએ ડોકટરને એટેક આવતા તેમનું મોત થયું: આ ઘટના તેલંગણાના કામારેડ્ડી જીલ્લાની ગાંધારી નર્સિંગ હોમની છેઃ સ્થાનિક શખ્સને એટેક આવ્યો તો ઘટના હોસ્પીટલ લઈ ગયા જ્યારે ડો. લક્ષ્મણે તેમની સારવાર શરૂ કરી ત્યારે જ ડો. લક્ષ્મણને એટેક આવ્યો અને તેઓ ઢળી પડયા...

(3:26 pm IST)