Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

રાજકોટમાં કોરોના કેડો મુકતો નથી: સાંજે 71 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 96 કેસ નોંધાયા

કુલ કેસનો આંક 10,822એ પહોંચ્યો: 80 દર્દીઓ સાજા થયા : હાલ 708 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 71 અને બપોરે 25 સાથે આજે કુલ 96 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 71 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 10,822 થયા છે. હાલમાં 708 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 80 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(8:03 pm IST)