Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા રાહુલ રોય ઉપર બ્રેઇન સ્ટ્રોકનો હુમલો

રાહુલ શ્રીનગરમાં ફિલ્મ 'કારગિલ' નું શૂટિંગ કરી રહ્યો હતો: મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયો

મુંબઈ : સુપરહિટ મ્યુઝિકલ ડ્રામા-ફિલ્મ આશિકીથી જાણીતા બનેલા અભિનેતા રાહુલ રોયને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે.  તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  જ્યારે આ બનાવ બન્યો ત્યારે રાહુલ શ્રીનગરમાં ફિલ્મ 'કારગિલ' નું શૂટિંગ કરી રહ્યો હતો.

(7:02 pm IST)