Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

દેશભરના રેલવે સ્ટેશનો ઉપર કુલડીમાં ચા પીરસાશે: ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાનમાં રેલવેનો મોટો ફાળો: પીયુષ ગોયલ

અલવર : દેશભરના રેલવે સ્ટેશનો ઉપર કુલડીમાં ચા પીરસાશે કુલડી (માટીના કપ)માં ચા પીરસતા હોય તેવા દેશમાં લગભગ ૪૦૦ રેલ્વે સ્ટેશન છે.  ભારતને પ્લાસ્ટિકમુક્ત બનાવવામાં રેલ્વેના આ મહત્વના પ્રયાસને આપણે દેશભરના રેલવે સ્ટેશનો સહિતના સ્થળોએ લાગુ કરવા પ્રયાસો કરી રહ્યા છીએ. આથી મોટા પાયે રોજગારી પણ સર્જાશે: રાજસ્થાનના અલવર ખાતે કેન્દ્રીય રેલવે પ્રધાન પીયુષ ગોયલએ જાહેરાત કરી છે

(5:33 pm IST)