Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

આજે રવિવારે રજાના દિવસે પણ ચેન્નાઈમાં "આઇટી સેઝ" ખાતેના એક મોટા આઇટી ડેવલપર ઉપર ઈન્ટેકમક્સના જબ્બર દરોડા ચાલુ

આજે  રવિવારે રજાના દિવસે પણ આવકવેરા ખાતાએ જબ્બર કામગીરી હાથ ધરી ચેન્નાઈમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલ આઇટી ડેવલપર ઉપર જબરજસ્ત મોટી  રેડ પાડી છે. આઇટી સેઝ માંથી આવકવેરા તંત્રને અત્યાર સુધીમાં રૂ. 450 કરોડના જાહેર નહીં કરાયેલી રકમો મળી આવી છે

 • ચેન્નાઇ સ્થિત ડેવલપર્સના 260 કરોડ રૂપિયાના આઇટી સેઝે અનેક બનાવતી દાવાઓને લીધે હવે ઘેરા વાદળો હેઠળ છે.

 • ઇન્કમટેક્સની ટુકડીઓએ મુંબઈ અને હૈદરાબાદ ખાતેની ઓફિસોમાં પણ દરોડા પાડેલ છે.

 • આઇટી ડિપાર્ટમેન્ટ રવિવારે પણ કામ કરવા લાગ્યું છે અને એવું લાગે છે કે હજી વધુને વધુ દરોડા પડશે.  આગામી દિવસોમાં વધુ આકરી દરોડાની કામગીરી થવાની સંભાવના છે. ન્યૂઝફર્સ્ટ

(2:33 pm IST)