Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

આબુમાં માઇનસ ટેમ્પરેચર થવાની શકયતા દર્શાવાઇ

અમદાવાદ : સતત તાપમાન વધારા બાદ બે દિવસથી મહત્તમ તાપમાનમાં ત્રણ ડીગ્રી જેટલો ઘટાડો થયો છે. લઘુતમ તાપમાનમાં પણ પ ડીગ્રી જેટલો ઘટાડો થતાં ફરી ઠંડીનો માહોલ છવાયો છે. રાજયનાં વિવિધ શહેરનાં લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રીની આસપાસ નોîધાતા વહેલી પરોઢે ઠંડક વર્તાઇ હતી. આગામી ર૪ કલાક દરમિયાન ઠંડીમાં વધારો થવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

(1:34 pm IST)