Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

શિવસેના ગુજરાતમાં સક્રિય બનશે: ભાજપથી નારાજ નેતાઓના સંપર્ક સાધવા ના પ્રયાસો !!

ભાજપથી નારાજ ગુજરાતી નેતાઓને શિવસેનામાં સમાવવાના પ્રયાસ

મુંબઈ : શિવસેનાએ મહારાષ્ટ્રમાં ભાજપની સાથે છેડો ફાડી લીધો છે અને ત્યાં એનસીપી અને કોંગ્રેસથી મદદથી સરકાર બનાવી લીધી છે. આ બાદ શું શિવસેનાની નજર ગુજરાત પર હોવાનું જાણવા મળે છે અને  ભાજપથી નારાજ ગુજરાતી નેતાઓને શિવસેનામાં સમાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપથી નારાજ હોય તેવા નેતાઓ સાથે સંપર્ક પણ સાધવામાં આવી રહ્યો છે.

(12:38 am IST)