Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

પરિસરમાં કચરો સળગાવવાના મામલામાં ફિલપકાર્ટની સહાયક કંપની પર લાગ્‍યો રૂ. ૧ લાખનો દંડ

બૃહત બેગ્‍લુરુ મહાનગરપાલિકા (બીબીએમપી) એ ઇ-કોમર્સ કંપની ફિલપકાર્ટની સહાયક કંપની ઇન્‍સ્‍ટાકાર્ટ પર તેના પરિસરમા કચરો બાળવા બદલ રૂ. ૧ લાખનો દંડ લગાવ્‍યો છે.

ઇન્‍સ્‍ટાકાર્ટનુ મુખ્‍યાલય બેંગલુરૂના બેલંદુરમા છે. બીબીએમપી ના કમીશ્નર અનિલકુમારએ કહ્યું કે લગાવવામા આવેલ દંડ વધારે છે પણ આનાથી લોકોને આવું ન કરવાની સીખ મળશે.

(11:29 pm IST)