Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ગોવામાં ૩ ધારાસભ્યોના પક્ષ સાથે શીવસેનાનું જોડાણ

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું છે કે ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રમુખ અને ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય સર દેસાઇ ૩ ધારાસભ્યો સાથે શિવસેના સાથે ગોઠબંધન રચશે. મહારાષ્ટ્રની જેમ ગોવામાં એક નવો રાજકીય મોરચો આકાર લેશે.

(3:32 pm IST)