Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ટ્રમ્પ અચાનક અફઘાનીસ્તાન પહોંચ્યા

થેન્કસ ગીવીંગ ડે ઉપર તાલીબાનો સાથે ફરી વાતચીત શરૂ કરી

તાલીબાન સમજુતી કરવા માંગે છેઃ અમે તેમની સાથે બેઠક કરી રહયા છીએઃ અમે કહી રહ્યા છીએ કે સંઘર્ષ વિરામ થવો જોઇએઃ ટ્રમ્પે સહુ સાથે ભોજન લીધું: ખાવાનું પીરસ્યું: સેલ્ફીઓ લીધીઃ પોતાના ટવીટર એકાઉન્ટ ઉપર વીડીઓ મુકયા

(12:35 pm IST)