Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

આર્થિક મંદી પર રાજય સભામાં સીતારમણના ભાષણ સમયે સૂતા જોવા મળ્યા કેન્દ્રીય મંત્રી

 આર્થિક મંદી પર બુધવારના રાજયસભામાં નાણામંત્રી સીતારમણના ભાષણ દરમ્યાન કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાન્ડેય સૂતેલા નજરે ચડયા.

        સીતારમણ કોંગ્રેસી નેતા આનંદ શર્મા દ્વારા ભારતીય  અર્થવ્યવસ્થામાં મંદીને લઇ શરૂ કરવામાં આવેલી ચર્ચામા ભાગ લઇ રહી હતી. આ દરમ્યાન સુતેલા કેન્દ્રીય મંત્રી પાંન્ડેયની  તસ્વીરો ઇન્ટરનેટ પર સામે આવી છે

(12:00 am IST)