Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ગુરૂગ્રામ હોટલમાંથી ૪ ધારાસભ્યોને પરત લાવવામાં એનસીપી નેતા સોનિયાની અહમ ભૂમિકા રહી

એનસીપીની સ્ટુડન્ટ વિંગની  અધ્યક્ષ ર૮ વર્ષીય સોનિયા દુહનએ પાર્ટીના ૪ બાગી ધારાસભ્યોને ગુરૂગ્રામની હોટલથી પરત લાવવામાં ખાસ ભૂમિકા નિભાવી.        સોનિયાએ કહ્યું કે આ ધારાસભ્ય બીજેપીના કબજામાં હતા. સોનિયાએ કહ્યું એમણે ર૦૦ લોકોને બીજેપી કાર્યકર્તાઓની ગતિનવિધિઆ પર નજર રાખવા કહ્યું હતુ અને પાછલા દરવાજેથી ધારાસભ્યોને કાઢી લીધા.

(12:00 am IST)