Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

લદાખના વાહનો પર હવેથી હશે 'LA'' વાળું નવુ રજીસ્ટ્રેશન

        સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની અધિસુચના અનુસાર હાલમાં જ કેન્દ્રશાસિત પ્રદેશ બનેલ લદાખના વાહનો પર હવેથી તેના અંગ્રેજી શરૂઆતના અક્ષર LA વાળા નવા રજીસ્ટ્રેશન નંબર હશે.

         આ પહેલા વાહનો પર જમ્મુ - કાશ્મીર અને લદાખ માટે  "JK"  નો ઉપયોગ થતો હતો. ૩૧ ઓકટોબરથી જમ્મુ-કાશ્મીર અને લદાખ અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા છે.

(12:00 am IST)