Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

કાચા તેલની કિંમત નીચલા સ્તર પર અને રૂપીયામા મજબૂતિ વચ્ચે સેન્સેકસ ૪પ૩ અંક વધીને બંધ

કાચાતેલની કિંમત આ વર્ષના નીચલા સ્તર ઉપર પહોંચી અને રૂપિયામાં આવેલ મજબૂતી વચ્ચે શેર બજારમાં તેજી  રહી. બીએસઇનો સેન્સેકસ ૪પ૩ અંક વધી ૩૬૧૭૦ અને એનએસઇનો નીફટી ૧૩૦ અંક વધી ૧૦૮પ૯ પર બંધ થયો. સેન્સેકસની ૩૦ કંપનીઓમાં સર્વાધિક તેજી બજાજ ઓટો (૪.૬૮ ટકા) મા રહી.

(11:50 pm IST)