Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

તમે એકલા નથી હિન્દુસ્તાન તમારી સાથે છેઃ શહીદના પિતાને ગળે લગાડતા અધિકારીની તસ્વીર વાયરલ

કાશ્મીરના શોપિયામાં આતંકીઓની સાથે મુઠભેડમાં શહીદ થયેલ લાંસ નાયક નજીર  અહમદ વાનીની મોતથી દુઃખી એમના પિતાને સેનાના અધિકારી દ્વારા ગળે લગાડેલ ફોટો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહેલ છે.આ ફોટાને  સેનાએ ટવિટ કરતા લખ્યું '' તમે એકલા નથી, એમ શહીદના પિતાને સૈન્યના અધિકારી કહેલ.

(11:35 pm IST)