Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

જીડીપીના સંશોધિત આંકડા પહેલાની તુલનામાં વધારે વિશ્વસનીયઃ અરૂણ જેટલી

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે જીડીપી વૃદ્ધિ દરના સંશોધિત આંકડા પ્રથમની તુલનામા વધારે વિશ્વસનીય છે. એમણે કહ્યું કે કેન્દ્રીય  આંકડાકીય કાર્યાલય (સીએસઓ) એક વિશ્વસનીય સંસ્થા છે. અને નાણા મંત્રાલયથી અલગ સ્વતંત્ર રૂપથી કામ કરે છે. પૂર્ણ નાણામંત્રી પી ચિદંમ્બરમ એ આ સંશોધિત આંકડાની બેહુદા મજાક ગણાવેલી હતી.

(10:10 pm IST)