Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

બિહાર ટ્રેનમાં પ૦ ખોપરી અને હાડકાઓ સાથે શબ ચોરની ધરપકડ

રેલવે પોલીસે મંગળવારના રોજ બિહારના છપરા રેલવે પોલીસ સ્ટેશન પરથી એક શંકાસ્પદ શબ ચોરનારની ધરપકડ કરી હતી તેની પાસેથી પ૦ ખોપરીઓ અને હડ્ડીઓ જપ્ત કરેલ છે. પોલીસે  શંકા દર્શાવી છે કે ઉત્તર પ્રદેશમાંથી લાવવામા આવેલ આ હાડકાઓ ભૂતાન મારફત ચીન મોકલવામા આવી રહી હતી. સમાચારો અનુસાર આ હડ્ડીઓ તાંત્રિકો માટે હતી.

(12:00 am IST)