Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

બિહારની ચૂંટણીમાં નીતિશ કુમારની મોટી જાહેરાત: લોકોને વસ્તી પ્રમાણે અનામત મળે: આ અંગે આગ હા હા આ નામ લખી નાખજો બધા વિજય છે આ ઉપર આવ ને વાંધો નહીં અમારો કોઈ બેમત નથી

નીતીશ કુમારે કહ્યું કે, જનસંખ્યા આપણા હાથમાં નથી.  પરંતુ અમે ઈચ્છીએ છીએ કે લોકોને તેમની વસ્તી અનુસાર આરક્ષણ મેળે.  આ અંગે અમારો કોઈ બે મત નથી. 

બિહાર વિધાનસભાની ચૂંટણીઓ અંતર્ગત પ્રથમ તબક્કાની ૭૧ બેઠકો માટે ૨૮ ઓક્ટોબરે મતદાન થયું છે.  હવે તમામ રાજકીય પક્ષોએ બીજા તબક્કાની તૈયારી કરી લીધી છે.  દરમિયાન, બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વાલ્મીકી નગરમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું.  આ દરમિયાન તેમણે અનામતને લઈને મોટું નિવેદન આપ્યું છે.

બીજા તબક્કાની ચૂંટણીઓ 3 નવેમ્બરના રોજ યોજાવાની છે જેમાં ૧૭ જિલ્લાઓની ૯૪ બેઠકો માટે મતદાન થશે.

(10:26 pm IST)