Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

નોએડા મેટ્રો રેલ કોર્પોરેશનએ સેકટર-પ૦ મેટ્રો સ્ટેશનનું નામ પ્રાઇડ સ્ટેશન રાખ્યુ : ટ્રાન્સજેંડર્સ કરશે કામ, ખુબ જ પ્રશંસનિય કાર્ય

નોએડા મેટ્રોરેલ કોપોૃરેશન એ સેકટર પ૦ મેટ્રો સ્ટેશનનું આધિકારિક નામ પ્રાઇડ સ્ટેશન રાખ્યુ આને ટ્રાંસજેંડર સમુદાયને સમર્પિત કર્યુ એન.એમ. આર.સી.ના ઉપ-મહાપ્રબંધક એ બતાવ્યું કે સ્ટેશનના સંચાલન માટે ટ્રાંસજેંડર સમુદાયના ૬ સભ્યોની ભરતી કરી એમને આવશ્યક ટ્રેનિંગ આપવામાં આવી છે. રિપોર્ટસ પ્રમાણે આ ઉતરભારતમાં પોતાની રીતનું પ્રથમ સ્ટેશન છે.

(9:51 pm IST)