Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

દિલ્હીઃ પોલીસ કોન્સ્ટેબલે ગોળી મારી કરી આત્મહત્યા

એક પોલીસ કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રાઇફલથી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. તે આજે સવારે ડ્યુટી માટે આવ્યો હતો અને દિલ્હી હાઇકોર્ટના ગેટ નંબર ૩ નજીક હતો.

(3:21 pm IST)