Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ડીએમની હત્યા મામલામાં સજા ભોગવી રહેલ આનંદ મોહનની પત્ની અને પુત્ર આરજેડીમાં શામેલ

જેલમાં બંધ ગેંગસ્ટર - રાજનેતા આનંદ મોહનની પત્ની લવલી આનંદ પોતાના પુત્ર ચેતન સાથે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવની હાજરીમાં આરજેડીમાં શામેલ થયા. આનંદ મોહન ૧૯૯પમાં ગોપાલગંજ (બિહાર)ના તત્કાલિન જિલ્લા અધિકારી જી. કૃષ્ણૈયાની મોબ લિંચિંગ દ્વારા હત્યાના મામલામાં ઉમરકેદની સજા ભોગવી રહ્યા છે.

(11:47 pm IST)