Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

લેપટોપ પર ઇ-પેપર વાંચતા કેરલના ૯૦ વર્ષિય મહિલાની તસ્વીર થઇ વાયરલ

સોશલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર કેરલની ૯૦ વર્ષિય મહિલાની તસ્વીર વાયરલ થઇ છે જેમાં તે લેપટોપ પર ઇ-પેપર વાંચી રહ્યા છે. કોવિડ-૧૯ના ડરથીઅમે અખબાર બંધ કર્યું હતું હવે તે આવા ન્યૂઝ પેપર વાંચે છે. અરૂણએ કહ્યું બદલાવને સ્વીકાર કરવાની એમની તત્પરતા સરાહનીય છે.

(12:02 am IST)