Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ઓસ્ટ્રેલિયાના રક્ષામંત્રીનું એલાન : ચીનનો સામનો કરવા માટે ભારતનો સહયોગ લેશું

કેનબેરા : હિન્દ મહાસાગરમાં ચીનના વધી રહેલા ખતરા સામે લડત આપવા માટે ભારતનો સહયોગ લેશું તેવું ઓસ્ટ્રેલિયાના રક્ષામંત્રી લિન્ડા રેનોલ્ડએ જણાવ્યું હતું .
તેમણે ઉમેર્યું હતું કે બંને દેશ ચીનનો પ્રતિકાર કરવા સમાન વિચારસરણી ધરાવે છે.ગયા સપ્તાહમાં બંને દેશોએ હિન્દ મહાસાગરમાં સાથે મળી બે દિવસ સુધી યુદ્ધ અભ્યાસ કર્યો હતો.બને દેશો વચ્ચેના સંયુક્ત કરાર પછીનો આ પ્રથમ યુદ્ધ અબ્યાસ હતો.

 

(8:39 pm IST)
  • ફ્રેન્ચ ઓપનમાં જબરો અપસેટ : એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર : ફ્રેન્ચ ઓપનમાં બ્રિટનના એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગયો છે : વાવરીન્કાએ મરે ને એક કલાક અને ૩૭ મિનિટમાં ૬-૧, ૬-૩, ૬-૨થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો access_time 3:11 pm IST

  • હવે એલઆઈસી વેચવા કાઢી કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનમાં ૨૫% હિસ્સો તબક્કાવાર વેચવા અંગે વિચાર કરી રહેલ છે access_time 4:27 pm IST

  • ' જનોઈની કસમ ,આ વખતે બીજેપી ને વોટ નહીં ' : અયોધ્યામાં નિર્માણ પામી રહેલા શ્રી રામ એરપોર્ટ માટે સંપાદન કરાયેલી જમીનનું યોગ્ય વળતર ન મળ્યું : જબરદસ્તી સહીઓ લેવાઈ ગઈ : ખેડૂતોનો ઉગ્ર આક્રોશ : સમાજવાદી પાર્ટીએ ખેડૂતોના હક્ક માટે લડત આપવા તૈયારી બતાવી access_time 7:41 pm IST