Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

અમેરિકામાં ગેરકાયદે ઘુષણખોરી કરી રહેલા બે ભારતીયની ધરપકડઃ ઝડપાયેલ ઘુસણખોરોનો આંકડો ૪૧૯૭ થયો

એક અહેવાલ પ્રમાણે યુ.એસ. કસ્‍ટમ એન્‍ડ બોર્ડર પ્રોટેકસને ગેરકાયદે અમેરિકી સીમમાં  ઘુષણખોરી કરી રહેલ ભારતીય સહિત ૧૯ લોકોની ધરપકડ કરેલ છે. અમેરિકન અખબાર લોસ એંજિલિસ ટાઇમ્‍સના અહેવાલ પ્રમાણે આ વર્ષ દરમ્‍યાન અમેરિકામાં  ગેરકાયદે ઘુષણખોરી કરી રહેલ ૪૧૯૭ ભારતીય નાગરીકોને બોર્ડર સિકયોરીટીએ પકડી પાડયા છે

(11:23 pm IST)